Words and Voices: શું કહું? (Shu Kahu?)

Words and Voices: શું કહું? (Shu Kahu?)

શું કહું?

(Shu Kahu?)

by Raj Bhavsar


Poet’s Note: Everyone has fallen in love, some of them did well and some of them got their hearts broken.

This poem I had written when me and my girlfriend…oops, ex girlfriend had a heated discussion over falling apart. According to her our relationship was not working anymore and it did not have any future.

I wrote this poem back then, as a pleading text to her, asking her to be together.

All that time, hoping that this thing might affect her.

But it didn’t.

Anyway, hope you guys like it.

પુછશે જો કોઈ આપણા છુટા થવાનું કારણ તો શું કહું?
પાણીના પડ્યા ભાગ એમ કહું,
કે પછી જુદા છે અનલ ને આગ એમ કહું?
ફાગણ મા ન આવ્યો ફાગ એમ કહું?
કે પછી ફોરમ વગરના છે બાગ એમ કહું?
અલગ થયા સૂર અને રાગ એમ કહું?
કે પછી ચાતકને નહોતો વરસાદ નો તાગ એમ કહું?
અજુગતું લાગશે ને લોકો ને,
જો આવું કહીશ તો,
તો શું કહું?
ચાલ એવું કહી દઈશ કે સંજોગ ના મળ્યા,
ક્યાં એવુ કહી દઈશ સ્વભાવ નડ્યા,
ક્યાં એવું કહી દઈશ કે એકમેક માં ન ભળ્યા,
કદાચ એવું પણ કહી શકું કે મન ના મળ્યા.
પણ સાવ એવું થોડી કહેવાય કે દિલ ના મળ્યા?
આમ તો લોકો ની પરવા નથી મને શું કહેશે,
‘સાથ’ છુટવાનું કારણ જો ખુદ ને પુછાઈ જાશે તો શું થશે?
જણાવજે જવાબ મને તુંય યોગ્ય કારણ સાથે,
તો હુંય કદાચ દિલ બહેલાવી શકું તારણ સાથે|
 ****

Puchshe jo koi aapda chhoota thavaanu kaaran, toh shu kau?

Paani na padya bhaag aem kahu?
Ke pachhi juda che anal ne aag aem kahu?

Faagan ma na aavyo faag aem kahu?
Ke pachhi forum vagar na che baag aem kahu?

Alag thaya sur ane raag aem kahu?
Ke pachhi chaatak ne nahoto varsaad no taag aem kahu?

Ajoogtun laagshe ne loko ne,
Jo aau kahish toh?

Toh shu kahu?

Chaal aevu kahi daish ke sanjog na malya,
Kya aevu kahi daish ke svabhaav nadyaa,
Kya aevu kahi daish ke ek mek ma na bhhadya,
Kadaach aevu pan kahi shaku ke mann na madya,
Pan saav aevu thodi kehvaaye ke dil na madya?

Aam toh loko ni parvaah shu kehshe,
Sath chhutvaanu kaaran jo khhud ne puchhai jaashe, toh shu thashe?

Janaavje jawaab tu mane yogya kaaran saathe,
Toh hu kadaach dil ne behalaayi shaku taaran saathe.