ચલ ને કઈંક કરીએ.... | Lutalica

ચલ ને કઈંક કરીએ….


<

p class=”zf-hide-shortcode”>

ચલ ને કઈંક કરીએ...

ચલ ને કઈંક કરીએ...


સમય વીતી રહ્યો છે હવે પણ સપનાઓ છે હજી ઘણા.ચલ ને કઈંક કરીએ..


શ્વાસ ખૂટી રહયો છે હવે પણ ઇચ્છાઓ છે હજી ઘણી.ચલ ને કઈંક કરીએ...


વર્ષો વીતી રહ્યા છે પણ આકાંક્ષાઓ છે હજી ઘણી.ચલ ને કઈંક કરીએ..


ઋતુઓ આવે છે અને જાય છે પણ મૌસમ ને માણવું છે હજી ઘણું.ચલ ને કઈંક કરીએ...


કર્યું છે બહુ બધું પણ વાયદાઓ છે હજી ઘણા બાકી.ચલ ને કઈંક કરીએ..


ચાલ્યા છીએ સાથે ઘણું બધું પણ સાથ તારો માણવો છે જન્મો સુધી.ચલ ને કઈંક કરીએ...

- Keyur Thakkar

Comments 0

log in

Don't have an account?
sign up

reset password

Back to
log in

sign up

Back to
log in
Choose A Format
Story
Formatted Text with Embeds and Visuals